Gandhiji-Jugatram Dave-Gujarati (ગાંધીજી-જુગતરામ દવે-ગુજરાતી)

Author(s): Jugatram Dave
Book Weight: 50.00 (Gram)
ISBN(13): 9788172291310
Price:

About The Book

૧૯૨૯માં પહેલીવાર પ્રકાશિત થયેલ જુગતરામ દવેનું આ પુસ્તક ગાંધીજીનું બાળાકો માટેનું ઉત્તમ જીવનચરિત્ર છે. ૧૯૨૯થી અત્યાર સુધી તેની લખો નકલો વેચાઈ ચૂકી છે.સામાન્ય વાંચન ઉપરાંત આ પુસ્તક ગાંધી સાહિત્ય અને જીવનને લગતી ઘણી પરીક્ષાઓના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પણ ઉમેરી લેવાયું છે. ચરિત્ર ઉપરાંત આ પુસ્તકમાં ગાંધીજીના જીવન અને કાર્યોને લગતા પાંચ કાવ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જિજ્ઞાસુ વાચકોમાટે અને અભ્યાસક્રમમાં હોવાથી આ પુસ્તક નવજીવન ટ્રસ્ટ તરફથી રાહતદરે આપવામાં આવે છે.