Gita ane Quran (ગીતા અને કુરાન)

Author(s): Pandit Sundarlal
Book Weight: 150.00 (Gram)
ISBN(13): 9788172291241
Price:

About The Book

‘ગીતા અને કુરાન’ વાચકો સમક્ષ મૂકવાનો ઉદ્દેશ એ નથી કે અમે માત્ર બુદ્ધિને સંતોષવા ઈચ્છીએ છીએ, પરંતુ અમારી નેમ તો એ છે કે મનુષ્ય સત્યનું આચરણ કરવાની શક્તિ પ્રાપ્ત કરે. અમે ઈચ્છીએ છીએ કે આ બંને સદગ્રંથોનું વાંચન આચરણમાં ઉતારવાની દ્રષ્ટિથી થવું જોઈએ. ... પ્રભુ આપણને એવું બલ અર્પે કે આપણે આપણા વાડા, ન્યાતજાત, દેશ, ગામ તથા કૌટુંબિક સ્વાર્થબંધનોને ઉખેડી નાખી શકીએ. - પ્રાસ્તાવિકમાંથી