Hazrat Muhammad ane Islam (હજરત મહંમદ અને ઇસ્લામ)

Author(s): Pandit Sundarlal
Book Weight: 100.00 (Gram)
ISBN(13): 9788172291243
Price:

About The Book

પં. સુંદરલાલના આ પુસ્તકનાં વખાણ કરવાની જરૂર નથી. વાચક પોતે જ એની કદર કરશે. ઇસ્લામ અને ઇસ્લામના સ્થાપક વિશે કેવળ અજ્ઞાનને કારણે જ ખોટા ખ્યાલો વસે છે તે દૂર કરવામાં આ પુસ્તક મદદરૂપ થશે. ખુદ મુસલમાનોને પણ આ પુસ્તક પોતાના પેગંબરને અને તેમના સિદ્ધાંતોને નજર આગળ ખડા કરવામાં મદદગાર થશે.


- કિશોરલાલ મશરૂવાળા

સેવાગ્રામ

તા. ૧૬-૧૦-૧૯૪૫