Train Tales (ટ્રેન ટેલ્સ)

Author(s): Ankit Desai
Book Weight: 150.00 (Gram)
ISBN(13): 9788172298388
Price:

About The Book

ટ્રેન ટેલ્સ ની યાત્રા સાવ ઓચિંતા શરૂ થયેલી અને ધીમે ધીમે અનેક પડાવો પાર કરતી પુસ્તકરૂપે મહત્ત્વના પડાવ પર આવી પહોંચી. આ વાર્તાઓ મને ટ્રેનમાંથી તો જડી જ છે, પરંતુ મોટભાગની વાર્તાઓ ટ્રેનમાં જ લખાઈ અને ફેસબુક પર અપલોડ પણ થઈ છે. અંકિત દેસાઈ …સિગ્નલ મળી ચૂક્યું છે, સીટી વાગી ચૂકી છે, થોડી જ મિનિટોમાં ટ્રેન ટેલ્સ નો ધસમસતો વેગ તમને એક એવા વિશ્વમાં લઈ જવાનો છે જ્યાં તમને લાગણીની ધક્કામુક્કીનો અનુભવ થશે, સ્પંદનોના આંચકાઓ માણવા મળશે અને નાની ભૂખ લાગશે ત્યારે કોઈ કાનમાં આવીને વહાલ કરતું હોય એવા શબ્દો સંભળાવશે. ‘બોલો, મસાલાવાળી કાકડીઈઈઈ. …’ સૌરભ શાહ