AUTHORS
CATEGORIES
LANGUAGES
BOOK TYPE
PRICE

INR 350.00

INR 125.00

ઓગણીસમી સદીના મધ્યાહ્ને હિન્દુસ્તાન સંઘર્ષોનાં વમળમાં અટવાયું હતું. ૧૮૫૭ના બળવાની એ લીલાભૂમિમાં આકાર લેતી આ નવલકથા પછીના દાયકાઓમાં સાગરપારના મુલકોમાં રોમાંચકારી ઘટનાઓમાં ગૂંથાતી આવે છે, અને છેવટે ૧૯૮૦ના દાયકાના ભારતમાં વિરમે છે. આજની ભાષામાં ‘ડાયસ્પોરિક’ કહેવાય એવી એક નિરાળી દેશાવર-કથા આ પાનાંઓ પર આકાર લે છે.

અગાઉ જિપ્સીની ડાયરી નામે સૈનિક-જીવનની અનોખી આપકથા અને પોતાનાં માતા વિમલાબાઈની મરાઠી આત્મકથાનો અનુવાદ બાઈ આપનાર એક કુશળ લેખકનું આ નવું પુસ્તક છે.

INR 350.00

INR 120.00

INR 600.00

INR 35.00

ગાંધીજીના પાયાની કેળવણી વિશેના લેખોનો સંગ્રહ. આમાં એમના લેખોને વિષયવાર ગોઠવ્યા છે, જેથી એમના કથનને સમજવામાં વાચકને સરળતા થાય. રાષ્ટ્રને પાયાની કેળવણીની નીતિ અપનાવતી વખતે એના તત્વો અને એમની પાછળ રહેલી દ્રષ્ટિ સમજવા માટે આ પુસ્તક ઉપયોગી થઈ પડે એમ છે.

INR 120.00

INR 350.00