INR 50.00
INR 40.00
ગૂજરાત વિદ્યાપીઠને પોતાનું ઘર માનીને તેની સાથે વરસો સુધી ઓતપ્રોત રહ્યા એ મુકુલભાઈ કલાર્થીએ જે નાનાંમોટાં પુસ્તકો લખ્યાં એ ગાંધીયુગની બે પેઢીને પ્રેરણા પાતાં રહ્યાં. એમનાં પુસ્તકોનો સમુચ્ચય એટલે લોકશિક્ષણની વિદ્યાપીઠ. વરસોથી અપ્રાપ્ય બનેલું મુકુલભાઈનું સાહિત્ય નવજીવન ફરી પ્રગટ કરી રહ્યું છે. 'પૂજ્ય શ્રીમોટા સંપુટ'માં નીચેના સાત પુસ્તકો-
૧. પૂજ્ય શ્રીમોટા વચનામૃત ૧
૨. પૂજ્ય શ્રીમોટા વચનામૃત ૨
૩. પૂજ્ય શ્રીમોટા વચનામૃત ૩
૪. પૂજ્ય શ્રીમોટા વચનામૃત ૪
૫. પૂજ્ય શ્રીમોટા વચનામૃત ૫
૬. બાળકોના મોટા
૭. શ્રીમોટાના જીવનપ્રસંગો
Author(s) : Mukulbhai Kalarthi (મુકુલ કલાર્થી)
INR 360.00
INR 50.00
INR 50.00
INR 50.00
INR 50.00
INR 50.00
INR 12.00
ગઝલના ક્ષેત્રમાં હું મહામહેનતે ગોઠવાયો છું. એક તો ઓછું ભણેલો. ભાષા, વ્યાકરણ અને જોડણીનું ખાસ જ્ઞાન નહીં. માત્ર ઊર્મિ, સંવેદન, અનુભૂતિ અને અવલોકનના બળ પર ગઝલોનું મેં સર્જન કરેલું છે અને તે તમારી સન્મુખ હાજર છે. સરળ કાફિયા, રદીફ અને વજનનો મેં શરૂઆતથી જ આગ્રહ રાખેલો છે. એ જ પ્રમાણે ગઝલ જેનો ભાર ઊંચકી શકે એવા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો મેં હંમેશાં જરૂરી માન્યું છે. મારા આ ગઝલસંગ્રહની કૃતિઓ મારા ઉપરોક્ત કથનને સાર્થક કરે છે. ગુજરાતે મારી ગઝલોને હાર્દિક આવકાર આપેલો છે અેને હું મારું સૌભાગ્ય સમજું છું. મારા અંગત જીવનને મારા ચાહકોએ એમની ચાહનામાં વચ્ચે આવવા નથી દીધું એ એમની ખેલદિલી છે અને હવે જ્યારે મારું અંગત જીવન અને જાહેર જીવન સમાન કક્ષા પર વહન કરે છે ત્યારે મારા અંતરની અભિલાષા એ જ છે કે મારી ગઝલોનું વાચન તેઓ એ જ દૃષ્ટિએ કરે.
Author(s) : Mariz
INR 600.00