Gram Swaraj-Gujarati (ગ્રામસ્વરાજ)
About The Book
આ પુસ્તકમાં ખેતી, ગ્રામોદ્યોગ, પશુપાલન, વાહનવહેવાર, પાયાની કેળવણી, આરોગ્ય અને સ્વછતા વગેરે ગ્રામજીવનની વિવિધ બાબતો પર ગાંધીજીના વિચારોનો સમાવેશ થયો છે. રાજકીય અને આર્થિક સત્તાના વ્યાપક વિકેન્દ્રીકરણની ભૂમિકા પર ભારતમાં પંચાયતીરાજની સ્થાપનાની હિમાયત કરતાં અને ટીકા કરતાં દરેકને આ પુસ્તક વિચાર સામગ્રી પૂરી પાડશે. તદુપરાંત, નીતિવિષયક નિર્ણયોમાં રહેલ સરકારી અને બિનસરકારી કાર્યકર્તાઓને પણ તે ઘણું મૂલ્યવાન થઈ પડશે.