Khari Kelavani (ખરી કેળવણી)

Author(s): Mahatma Gandhi
Book Weight: 450.00 (Gram)
ISBN(13): 9788172291419
Price:

About The Book

કેળવણીના ક્ષેત્રમાં ગાંધીજીએ દેશવ્યાપી ભારે મોટું કામ કર્યું છે. ગાંધીજીની કેળવણીની વ્યાખ્યા, કેળવણીનો આદર્શ, કેળવણીના સાધન, તેનું ફળ, વગેરે આધુનિક કેળવણીની વિચારસૃષ્ટિમાં જુદી જ ભાત પાડનારાં છે. એ બધા આ ગ્રંથમાં વણાઈ જાય એ ધ્યાનમાં લઈને લેખોની પસંદગી કરવામાં આવી છે. પ્રાસંગિક લખાણો દ્વારા ગાંધીજીના જિંદગીભાર સેવેલા અને પ્રયોગસિદ્ધ વિચારો પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે.