INR 100.00
INR 120.00
INR 200.00
INR 80.00
INR 30.00
ગાંધીજીની આત્મકથા 'સત્ય ના પ્રયોગો' એ વિશ્વમાં સૌથી વધુ વેચાયેલ અને વંચાયેલ આત્મકથાઓમાંની એક છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધીમાં છ લાખ થી વધુ નકલો વેચાઇ ચુકી છે. તદુપરાંત અંગ્રેજી અને હિન્દી સહિત તેર ભારતીય ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તક ગાંધી-વિચાર સમજવામાં પાયાના પત્થર જેવું કામ કરે છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા તેની ઇ-બુક...
Author(s) : Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
INR 325.00
મારા લેખોને કોઈ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું, એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દૃષ્ટાંન્તરૂપે ગણીને સહુ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામતિ કરે એટલી જ મારી ઇચ્છા છે. એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે. કેમ કે, કહેવા યોગ્ય એક પણ વાત હું છુપાવવાનો નથી. મારા દોષોનું ભાન વાંચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે, હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની તલમાત્ર ઇચ્છા નથી. મહાત્મા ગાંધી
Author(s) : Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
INR 80.00
ગાંધીજીની આત્મકથા વિશ્વના ઇતિહાસમાં અનેરું સ્થાન ધરાવે છે. આધુનિક ભારતમાં લખાયેલા ગ્રંથોમાંથી સૌથી અગત્યના ગ્રંથોની યાદીમાં તે અનિવાર્ય પણે મુકાય છે. ગાંધીજીના જીવન, વિચાર અને તેમના ચલણ-વલણને સમજવા માટે તે પાયાનો ગ્રંથ છે. પોતાના વિશે અત્યંત સજાગ અને સતત જાગૃત રહેવા મથતી વ્યક્તિનું આંતર જગત કેવું હોય, તેનાં ‘અંતરંગ અરિ’ કેવા હોય તે સમજવા માટે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ આત્મકથા પાયાનો ગ્રંથ છે. આવા ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ આપણી ભાષા તથા બૌદ્ધિક પરંપરામાં હોવી જોઈએ તેવી માન્યતાથી આ પ્રયાસ પ્રેરાયો છે. ત્રિદીપ સુહૃદ
Author(s) : Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
INR 600.00
INR 400.00
INR 200.00