AUTHORS
CATEGORIES
LANGUAGES
BOOK TYPE
PRICE

‘ધર્મને સમજો’ પુસ્તક સંપુટ નવજીવન અને ગુજરાત વિદ્યાપીઠ તરફથી સંયુક્ત રીતે પ્રકાશિત થાય છે. નવજીવન અને ગુજરાત વિદ્યાપીઠ તરફથી અત્યાર સુધીમાં સર્વધર્મસમભાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલાં, સામાન્ય વાચકને રસ પડે તેવાં પ્રકાશનો આ સંપુટમાં સમાવી લીધાં છે. જગતના મુખ્ય મુખ્ય ધર્મો તથા તેના સ્થાપકોનો પરિચય વાચકને આ સંપુટમાંનાં પ્રકાશનોમાંથી મળી રહેશે.


“મારી દ્રઢ માન્યતા છે કે જગતના બધા મહાધર્મો સાચા છે, બધા ઈશ્વરે નિર્મેલા છે, અને બધા તેનો જ આદેશ ફેલાવે છે, ને તે તે વાતાવરણમાં ને તે તે ધર્મમાં ઉછરેલા લોકોની આધ્યાત્મિક ભૂખને તૃપ્ત કરે છે.”

- ગાંધીજી

INR 300.00

INR 75.00

INR 200.00

INR 80.00

INR 150.00

INR 250.00

Gandhiji’s Gujarati translation of the Gita titled Anasaktiyoga was published on March 12, 1930. A member of the Ashram found it very difficult to understand and complained about it to Gandhiji who was then in Yeravda Prison. Thereupon, he wrote a series of letters in which he devoted one letter to each chapter on the Gita. These letters were sent weekly along to Narandas Gandhi for being read out at the Ashram prayer meetings. Gandhiji commenced the series with Chapter XII of Gita on November 4, 1930. The following week he sent Chapter I, with a general introductory note on the Gita. The series concluded on February 21, 1932 with Chapter XVIII. In Gandhiji’s words: “I give here, for the guidance of the inmates of the Ashram, the meaning of the Gita which my daily meditation over its teaching has revealed or reveals to me.”

INR 15.00

INR 400.00