AUTHORS
CATEGORIES
LANGUAGES
BOOK TYPE
PRICE

INR 20.00

ગાંધીજીએ પુસ્તક રૂપે લખેલ પ્રકાશનોમાં ખૂબ મહત્વનું ‘આરોગ્યની ચાવી’ ગાંધીજીના માત્ર સ્વાસ્થ્ય નહીં પણ સમગ્ર જીવસૃષ્ટિ સાથે રહેલો માનવદેહનો સંબંધ અને તે સાથે આપણી નાનામાં નાની ટેવોનું ઊંડામાં ઊંડું અધ્યયન આપ્યું છે. ગાંધીજીએ આ પુસ્તક પોતાના ૧૯૪૨-૧૯૪૪ના જેલવાસ દરમ્યાન લખ્યું હતું પણ પોતે વિષયને એટલો અગત્યનો માનતા કે પોતાની સાથેને સાથે રાખતા અને જરૂર મૂજબના સુધારા-વધારા કરતાં રહેતા. પોતે પોતાના અનુભવોનો છેલ્લામાં છેલ્લો નિચોડ આમાં આપી શકે તો કેવું સારું એવું તેઓ માનતા. તે કારણોસર આ પુસ્તક તેમના અવસાનસુધી પ્રકાશિત થયું જ ન હતું. છેવટે નવજીવન ટ્રસ્ટે ૧૯૪૮ના અંત કાળે ગુજરાતી અને પછી અંગ્રેજી અને હિન્દી આવૃત્તિઓ પ્રકાશિત કરી.

INR 15.00

INR 150.00

INR 25.00

INR 50.00

INR 15.00

INR 100.00