AUTHORS
CATEGORIES
LANGUAGES
BOOK TYPE
PRICE

INR 400.00

INR 150.00

INR 120.00

‘ધર્મને સમજો’ પુસ્તક સંપુટ નવજીવન અને ગુજરાત વિદ્યાપીઠ તરફથી સંયુક્ત રીતે પ્રકાશિત થાય છે. નવજીવન અને ગુજરાત વિદ્યાપીઠ તરફથી અત્યાર સુધીમાં સર્વધર્મસમભાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલાં, સામાન્ય વાચકને રસ પડે તેવાં પ્રકાશનો આ સંપુટમાં સમાવી લીધાં છે. જગતના મુખ્ય મુખ્ય ધર્મો તથા તેના સ્થાપકોનો પરિચય વાચકને આ સંપુટમાંનાં પ્રકાશનોમાંથી મળી રહેશે. “મારી દ્રઢ માન્યતા છે કે જગતના બધા મહાધર્મો સાચા છે, બધા ઈશ્વરે નિર્મેલા છે, અને બધા તેનો જ આદેશ ફેલાવે છે, ને તે તે વાતાવરણમાં ને તે તે ધર્મમાં ઉછરેલા લોકોની આધ્યાત્મિક ભૂખને તૃપ્ત કરે છે.” - ગાંધીજી

INR 50.00

ગાંધીજીના જીવનના છેલ્લા દાયકામાં મોટા ભાગના સમયે શ્રી મનુબહેન જ એમની જોડે હતાં. તેમણે આ સમયની રોજનીશી રાખી છે. એમના શિક્ષણના ભાગ તરીકે, ગાંધીજી તેમની પાસે એ લખાવતા અને રોજ પોતે તે જોઈ લેતા અને નીચે સહી કરતા. એમ આ ડાયરી તે વખતના ગાંધીજીના કામકાજની, દિનચર્યાની તથા એમના મનોમંથનની વિરલ નોંધરૂપ ગણાય. આ પુસ્તકમાં તા. ૧–૮–’૪૭ થી ૭–૯–’૪૭ સુધીની ડાયરી આવે છે. નોઆખલીથી ગાંધીજી કાશ્મીર ગયા. ત્યાંથી પાછું તેમને નોઆખલી જવાનું હતું. એટલે તે કાશ્મીરથી ત્યાં જવા નીકળ્યા. આ ચોપડીનો હેવાલ ત્યાંથી શરૂ થાય છે. કલકત્તા પહોંચતાં ત્યાંની સ્થિતિ જોઈ ત્યાં રોકાવાનું થયું, નોઆખલી જવાનું બંધ રહ્યું. સુખશાંતિ અને સમૃદ્ધિની ચાવી કોમી એકતામાં જ રહેલી છે. એ ચાવી હાથ કરવાનો મંત્ર શીખવતી ગાંધીજીની જીવનયાત્રાનું વર્ણન આ ડાયરીમાં આવે છે. તે ચિરકાળ મનનીય નીવડશે એવી આશાથી તે પુસ્તક રૂપે પ્રગટ કર્યું છે.

INR 100.00

INR 500.00

When we think about MAHATMA GANDHI the first visual that comes in front of our eyes is him spinning CHARKHA.

Today on 2 October 2020, when the world is remembering Gandhiji as his birth date, as well as this day is declared to be as International Day of Non-violence, we all remember a tool that was very much part of his daily life and integrated immensely with his movements to bring freedom to India and Unite Indians; which is CHARKHA.

INR 150.00

INR 150.00